GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓના સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો. 1. 6 થી 9 મહિનાના તમામ બાળકોની માતાઓ. 2. 6 થી 9 મહિનાના તમામ બાળકોની સંભાળ રાખનારા કુટુંબીજનો. 3. 9 થી 36 મહિનાના ઓછુ વજન ધરાવતા બાળકોની માતાઓ. માત્ર 1 અને 3 યોગ્ય માત્ર 1 અને 2 યોગ્ય માત્ર 2 અને 3 યોગ્ય 1, 2 અને 3 યોગ્ય માત્ર 1 અને 3 યોગ્ય માત્ર 1 અને 2 યોગ્ય માત્ર 2 અને 3 યોગ્ય 1, 2 અને 3 યોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ___ you learn, ___ you earn. Much, much Less, more The more, the more The less, the more Much, much Less, more The more, the more The less, the more ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 'એફપીઓ' લોગો શાના ઉપર લગાડવામાં આવે છે ? ઉનની બનાવટો ફળ-જ્યુસ, જામ તથા કેન/ટીનમાં પેક કરેલ ફળો અને શાકભાજી ઉત્પાદક વસ્તુઓ ટેક્ષટાઈલ, કેમિકલ, રબર, પ્લાસ્ટિક માંસ, મટનની બનાવટો તથા પેદાશો ઉનની બનાવટો ફળ-જ્યુસ, જામ તથા કેન/ટીનમાં પેક કરેલ ફળો અને શાકભાજી ઉત્પાદક વસ્તુઓ ટેક્ષટાઈલ, કેમિકલ, રબર, પ્લાસ્ટિક માંસ, મટનની બનાવટો તથા પેદાશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) તાજેતરમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ પદે કોણ નિયુક્ત થયા છે ? શ્રી પી. જે. કુરિયન શ્રી બી. કે. હરિપ્રસાદ શ્રી હરિવંશ નારાયણસીંઘ શ્રી એમ. વેકૈયાનાયડુ શ્રી પી. જે. કુરિયન શ્રી બી. કે. હરિપ્રસાદ શ્રી હરિવંશ નારાયણસીંઘ શ્રી એમ. વેકૈયાનાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) વિટામીન 'A' નું પૂર્વગામી સ્વરૂપ કયું છે ? કોલેસ્ટ્રોલ (Cholesterol) કેરોટીન (Carotene) કેરોટોલ (Carotol) કાર્બન (Carbon) કોલેસ્ટ્રોલ (Cholesterol) કેરોટીન (Carotene) કેરોટોલ (Carotol) કાર્બન (Carbon) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાતા પારાવાળા ક્લિનીકલ થરમોમીટરનો માપક્રમ સામાન્ય રીતે નીચે પૈકી કયો સાચો છે ? 36°C થી 43°C 95°C થી 107°C 36.7°C થી 43.7° C 35°C થી 42°C 36°C થી 43°C 95°C થી 107°C 36.7°C થી 43.7° C 35°C થી 42°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP