GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
માતાના આહારમાં થાયમીન ઓછું હોય છે ત્યારે માં ના દૂધમાં પણ તે ઓછું આવે છે અને બાળકને ત્યારે કયો ઊણપનો રોગ થાય છે ?

ફ્લૂરોસીસ
સ્કર્વી
પેલેગ્રા
બેરીબેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ગુજરાતમાંથી મળી આવતાં ખનિજો પૈકી નીચેનામાંથી કયો વિકલ્પ ખરો નથી ?

ખનિજ તેલ અને કુદરતી વાયુ - ભરૂચ, સુરત
સીસું, જસત, તાંબું - અમદાવાદ, રાજકોટ
બોક્સાઈટ - કચ્છ, જામનગર
ચિનાઈ માટી - સાબરકાંઠા, મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'ડુગાંગ' શું છે ? સાચો વિકલ્પ પસંદ કરો.

નાભિ (દુંટી) સાથે જોડાયેલી ગ્રંથિ
વિશિષ્ટ જળચર
ઢોલક જેવું વાજીંત્ર
ડાંગનું નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
એક સાંકેતિક ભાષામાં જો '0' ને 'E' તરીકે લખવામાં આવતું હોય અને A ને C, M ને I, S ને O, N ને P, E ને M, I ને A, P ને N, C ને S તરીકે લખવામાં આવતું હોય તો તે ભાષામાં COMPANIES કેવી રીતે લખાય ?

SEINCPMIO
SMINCPAMO
SEINCPAMO
SEIACPAMO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કેતનને બતાવીને નમ્રતા કહે છે કે તે મારા પિતાના એકમાત્ર દીકરાનો દીકરો છે. તો કેતનના માતા અને નમ્રતાને કયો સંબંધ હશે ?

કાકી/મામી
બહેન/ફઈબા
નણંદ/ભાભી
પુત્રી/ભત્રીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP