GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ચર્ચા કરે છે જેમાં નીચેનાં પૈકી કોણ સાચું બોલે છે ? શ્રેયાઃ ભાસ્કરાચાર્યે “લીલાવતી ગણિત'' નામનો ગ્રંથ લખ્યો તથા સરવાળા અને બાદબાકીનું સંશોધન પણ કર્યું હતું. યશ : દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા. માનસી : આર્યભટ્ટને “ગણિતશાસ્રના પિતા” તરીકે ઓળખવામાં આવે છે. હાર્દ : શૂન્ય (0) ની શોધ ભારતના આર્યભટ્ટે કરી હતી. યશ અને માનસી હાર્દ અને યશ શ્રેયા, યશ અને માનસી શ્રેયા, માનસી અને હાર્દ યશ અને માનસી હાર્દ અને યશ શ્રેયા, યશ અને માનસી શ્રેયા, માનસી અને હાર્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સપ્ટેમ્બર-2018માં ભારતમાં 100મું એરપોર્ટ શરૂ કરવામાં આવ્યું છે, તે કયા રાજ્યના કયા શહેરનું છે ? ત્રિપુરા, અગરતલા નાગાલેન્ડ, કોહિમા સિક્કિમ, પાક્યોંગ અરુણાચલ પ્રદેશ, ઈટાનગર ત્રિપુરા, અગરતલા નાગાલેન્ડ, કોહિમા સિક્કિમ, પાક્યોંગ અરુણાચલ પ્રદેશ, ઈટાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ભાજીમાં કયું પોષકતત્ત્વ વિપુલ પ્રમાણમાં હોય છે ? ચરબી આપેલ પૈકી એક પણ નહીં પ્રોટીન કાબોહાઈડ્રેટ ચરબી આપેલ પૈકી એક પણ નહીં પ્રોટીન કાબોહાઈડ્રેટ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) Please ___ and ___ some water. be seated, have sits, bring set, take seat, bring be seated, have sits, bring set, take seat, bring ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતા ગ્રોથ ચાર્ટ બાળકોની પોષણ સ્થિતિનો કયો સૂચકાંક દશવિ છે ? ઉંમર પ્રમાણે ઊંચાઈ વજન પ્રમાણે ઊંચાઈ ઉંમર પ્રમાણે વજન ઊંચાઈ પ્રમાણે વજન ઉંમર પ્રમાણે ઊંચાઈ વજન પ્રમાણે ઊંચાઈ ઉંમર પ્રમાણે વજન ઊંચાઈ પ્રમાણે વજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP