GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) એક સાંકેતિક ભાષામાં જો '0' ને 'E' તરીકે લખવામાં આવતું હોય અને A ને C, M ને I, S ને O, N ને P, E ને M, I ને A, P ને N, C ને S તરીકે લખવામાં આવતું હોય તો તે ભાષામાં COMPANIES કેવી રીતે લખાય ? SEINCPAMO SEINCPMIO SMINCPAMO SEIACPAMO SEINCPAMO SEINCPMIO SMINCPAMO SEIACPAMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) પરંપરાગત ખેત ઓજાર 'સીડ-ડ્રિલ'નું કાર્ય શું છે ? જમીન સમથળ કરવાનું જમીન ખેડવાનું બીજની વાવણી કરવાનું ખાતર મિશ્ર કરવાનું જમીન સમથળ કરવાનું જમીન ખેડવાનું બીજની વાવણી કરવાનું ખાતર મિશ્ર કરવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) નીચેના પૈકી કયો શબ્દ 'રેણુ'નો સમાનાર્થી શબ્દ છે ? વાંસળી મૂળ કુળ ધૂળ વાંસળી મૂળ કુળ ધૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) તાજેતરમાં ગુજરાત સરકારે બીન અનામત વર્ગના લોકો માટે જાહેર કરેલ યોજનાઓ હેઠળ વિદેશ અભ્યાસ માટે કેટલી રકમની લોન મળવાપાત્ર થાય છે ? ₹ 5 લાખ ₹ 20 લાખ ₹ 10 લાખ ₹ 15 લાખ ₹ 5 લાખ ₹ 20 લાખ ₹ 10 લાખ ₹ 15 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) વિરુદ્ધાર્થી શબ્દ લખો : સ્થૂળ સ્થળ સૂક્ષ્મ સ્થાવર કદાવર સ્થળ સૂક્ષ્મ સ્થાવર કદાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP