Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
પરંપરાગત ખેત ઓજાર 'સીડ-ડ્રિલ'નું કાર્ય શું છે ?

ખાતર મિશ્ર કરવાનું
જમીન ખેડવાનું
બીજની વાવણી કરવાનું
જમીન સમથળ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
સમુદાયમાં કાઉન્સેલીંગના તબક્કાઓને ક્રમ અનુસાર ગોઠવો.
(1) સમસ્યાનું વિશ્લેષણ (2) કાઉન્સેલીંગની શરૂઆત (3) ફોલોઅપ (4) નિવારણ માટેના સૂચનો

2, 1, 4, 3
2, 4, 1, 3
2, 1, 3, 4
2, 3, 4, 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓને સ્વરોજગાર દ્વારા આર્થિક રીતે પગભર થવા માટે રાષ્ટ્રીયકૃત બેંકો મારફતે ઘરદીવડા યોજના નીચે બેંકોને ___ રૂપિયા સુધીની લોન માટે ભલામણ કરવામાં આવે છે.

1,00,000
1,25,000
50,000
75,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
નીચેમાંથી કયા એન્ટી-ન્યૂટ્રીશનલ ફેક્ટર છે ?

વિટામિન A (Vitamin - A)
ચરબી
પ્રોટીન (Protein)
ફાયટેટ (Phytate)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
સામાન્ય ઉષ્ણતામાને હવામાં કયા વિટામિનનું ઓક્સિડેશન બહુ જલ્દીથી થાય છે ?

વિટામિન K
વિટામિન A
એસ્કોર્બિક (Ascorbic) એસિડ (વિટામિન C)
વિટામિન D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP