GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘શિલાલેખ’ કયા પ્રકારનો સમાસ છે ? તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા મહાત્મા ગાંધી ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા મહાત્મા ગાંધી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાતનો ઉંચામાં ઉંચો પર્વત કયો છે ? સાપુતારા ગિરનાર પાવાગઢ શેત્રુંજો સાપુતારા ગિરનાર પાવાગઢ શેત્રુંજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? નાકર પ્રેમાનંદ ભાલણ વિશ્વનાથ નાકર પ્રેમાનંદ ભાલણ વિશ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘નિશાન ચુક માફ નહી માફ નીચું નિશાન' આ પંક્તિ કયા કવિની છે ? કલાપી સુંદરમ્ બ.ક. ઠાકોર નરસિંહરાવ દિવેટિયા કલાપી સુંદરમ્ બ.ક. ઠાકોર નરસિંહરાવ દિવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP