• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) માં ખાનગી શાળાઓમાં કેટલા ટકા બેઠકો નબળા અને પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે ?

30
20
15
25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચેના પૈકી કોણ અલગ પડે છે ?

મોડાસા
બોટાદ
મહિસાગર
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રશિયન વાર્તા ‘વ્હાઈટ નાઈટ્સ' પરથી બનેલી બોલીવુડ ફિલ્મ ___ છે ?

રામ- લીલા
ક્વિન
રોકસ્ટાર
સાંવરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

વિજ્ઞાન
રાજકારણ
સાહિત્ય
બાળમજૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ભારતની સંસદ એટલે (1) લોકસભા (2) રાજયસભા (3) સર્વોચ્ચ ન્યાયમૂર્તિ (4) રાષ્ટ્રપતિ

1, 2, 4
બધા જ
1, 3, 4
1, 2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 28
  • 29
  • 30
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) સમય અને કામ (Time and Work) GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કરંટ અફેર્સ 2022 (Current Affairs 2022) નળ અને ટાંકી (Cistern) વિશ્વનો ઈતિહાસ (History of the world) કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતનો ઈતિહાસ (History of India) Gujarat Police Constable Practice MCQ Part - 3 કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US