GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ભારતની સંસદ એટલે (1) લોકસભા (2) રાજયસભા (3) સર્વોચ્ચ ન્યાયમૂર્તિ (4) રાષ્ટ્રપતિ 1, 3, 4 1, 2, 3 બધા જ 1, 2, 4 1, 3, 4 1, 2, 3 બધા જ 1, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ ? મંત્રી મંડળ અને ધારાસભા ગૃહ જેવો (સમિતિની સભા અને પંચાયતની સામાન્ય સભા જેવો) અને (વિધાનસભા અને સંસદસભા જેવો) માં દર્શાવ્યા જેવો વિધાનસભા અને સંસદસભા જેવો સમિતિની સભા અને પંચાયતની સામાન્ય સભા જેવો મંત્રી મંડળ અને ધારાસભા ગૃહ જેવો (સમિતિની સભા અને પંચાયતની સામાન્ય સભા જેવો) અને (વિધાનસભા અને સંસદસભા જેવો) માં દર્શાવ્યા જેવો વિધાનસભા અને સંસદસભા જેવો સમિતિની સભા અને પંચાયતની સામાન્ય સભા જેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) જિલ્લા પંચાયતની બેઠક સામાન્ય રીતે કેટલા માસે મળવી જોઈએ ? ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાત સરકારે કયા વર્ષને નિર્મળ ગુજરાત વર્ષ તરીકે જાહેર કરેલ છે ? 2006 2008 2011 2007 2006 2008 2011 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા સરકારશ્રી તરફથી વર્ષમાં કેટલી ગ્રામસભા બોલાવવા પરિપત્ર થયેલ છે ? ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘અનભે’ શબ્દનું શિષ્ટ રૂપ આપો. ડરપોક નિર્ભય ભયભીત કાયર ડરપોક નિર્ભય ભયભીત કાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP