GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી કયો દ્વંદ્વ સમાસ છે ? શાકભાજી દેશપ્રેમ લાભાલાભ નટવર શાકભાજી દેશપ્રેમ લાભાલાભ નટવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) વાંચશો તો પાસ થશો- રેખાંકિત પદ શું છે ? નિપાત સંયોજક વિશેષણ ક્રિયા વિશેષણ નિપાત સંયોજક વિશેષણ ક્રિયા વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર’ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ? વર્ણાનુપ્રાસ વ્યતિરેક ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ વ્યતિરેક ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘અતિજ્ઞાન’ કાન્તનું કયા પ્રકારનું કાવ્ય છે ? મહાકાવ્ય ખંડકાવ્ય સોનેટ આખ્યાન ખંડ મહાકાવ્ય ખંડકાવ્ય સોનેટ આખ્યાન ખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? નીતિ નીતી નિતી નિતિ નીતિ નીતી નિતી નિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP