GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ? ની: + દોષ નિ: + દોષ નિ + દોષ નિર + દોષ ની: + દોષ નિ: + દોષ નિ + દોષ નિર + દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા કઈ છે ? ઝુમખું ગાંધીજી પ્રેમ ઝાડ ઝુમખું ગાંધીજી પ્રેમ ઝાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? ઉમાશંકર જોશી કલાપી દલપતરામ સુંદરમ્ ઉમાશંકર જોશી કલાપી દલપતરામ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'ઉંચુ- નીચું' શબ્દનો સમાસ ઓળખાવો. મધ્યમપદલોપી કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી મધ્યમપદલોપી કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ? પદ્યવાર્તા પદ ગરબી આખ્યાન પદ્યવાર્તા પદ ગરબી આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP