GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ? કવિ બોટાદકર ખબરદાર ન્હાનાલાલ કલાપી કવિ બોટાદકર ખબરદાર ન્હાનાલાલ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'માનવ અર્થશાસ્ત્ર'ના લેખક કોણ છે ? કાર્લ માર્ક્સ કીશોરલાલ મશરુવાળા નરહરિ પરિખ એમ.એન.રાય કાર્લ માર્ક્સ કીશોરલાલ મશરુવાળા નરહરિ પરિખ એમ.એન.રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? હરિગીતા વિશ્વગીતા જ્ઞાનગીતા પ્રેમરસગીતા હરિગીતા વિશ્વગીતા જ્ઞાનગીતા પ્રેમરસગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કયા સર્જકને ‘અમિર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? જયોતીન્દ્ર દવે ઈન્દુલાલ યાજ્ઞિક ઠકકર બાપા ધૂમકેતુ જયોતીન્દ્ર દવે ઈન્દુલાલ યાજ્ઞિક ઠકકર બાપા ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) કયા છંદમાં 24 માત્રા હોય છે ? ચોપાઈ મનહર દોહરો ઝૂલણા ચોપાઈ મનહર દોહરો ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP