GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ? ન્હાનાલાલ કલાપી ખબરદાર કવિ બોટાદકર ન્હાનાલાલ કલાપી ખબરદાર કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર ___ છે. પરબ ગોવાળ નવજીવન શબ્દસૃષ્ટિ પરબ ગોવાળ નવજીવન શબ્દસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'ઉંચુ- નીચું' શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી મધ્યમપદલોપી કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) She has a vacation ___ today. from for of since from for of since ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામસભાના સભાસદો એટલે ? ગામના તમામ લોકો ગામની પુખ્તવયની વ્યક્તિ ગ્રામ પંચાયતના સભ્યો ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગામના તમામ લોકો ગામની પુખ્તવયની વ્યક્તિ ગ્રામ પંચાયતના સભ્યો ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘શર્વરી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? શ્યામા વલ્લભા સમીર રજની શ્યામા વલ્લભા સમીર રજની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP