GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર’ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ? વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા વ્યતિરેક શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા વ્યતિરેક શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ___ is the minister absent today ? Who, Why Whom Who When Who, Why Whom Who When ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું ? 11 26 182 37 11 26 182 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે ? ગામોનું નવનિર્માણ ગ્રામ વિકાસ કાર્યક્રમમાં લોક ભાગીદારી આપેલ તમામ સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ ગામોનું નવનિર્માણ ગ્રામ વિકાસ કાર્યક્રમમાં લોક ભાગીદારી આપેલ તમામ સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેના શબ્દસમુહ માટે કયો શબ્દ સાચો છે ? દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ તાંસળું ઠીબરી ગોરસી કુલડી તાંસળું ઠીબરી ગોરસી કુલડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. લીલાવતી ગણિત બ્રહ્મસિદ્ધાંત પંચસિદ્ધાંતિકા અષ્ટાંગહૃદય લીલાવતી ગણિત બ્રહ્મસિદ્ધાંત પંચસિદ્ધાંતિકા અષ્ટાંગહૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP