GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) વાંચશો તો પાસ થશો- રેખાંકિત પદ શું છે ? સંયોજક વિશેષણ નિપાત ક્રિયા વિશેષણ સંયોજક વિશેષણ નિપાત ક્રિયા વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? નીતિન વડગામા રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત બક્ષી કિશોરસિંહ સોલંકી નીતિન વડગામા રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત બક્ષી કિશોરસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) જુથ ગ્રામ પંચાયત સિવાયના ગામોમાં થતા લગ્નની નોંધણીના અધિકાર કોને છે ? પ્રાથમિક શાળાના આચાર્ય ગ્રામ પંચાયત કલાર્ક તલાટી કમ મંત્રી સરપંચ પ્રાથમિક શાળાના આચાર્ય ગ્રામ પંચાયત કલાર્ક તલાટી કમ મંત્રી સરપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) Katrina and ___ read together. her mine me I her mine me I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે. પંચસિદ્ધાંતિકા બ્રહ્મસિદ્ધાંત લીલાવતી ગણિત અષ્ટાંગહૃદય પંચસિદ્ધાંતિકા બ્રહ્મસિદ્ધાંત લીલાવતી ગણિત અષ્ટાંગહૃદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ? 2 ઓક્ટોબર, 2001 11 સપ્ટેમ્બર, 2004 26 જાન્યુઆરી, 2005 15 ઓગષ્ટ, 2006 2 ઓક્ટોબર, 2001 11 સપ્ટેમ્બર, 2004 26 જાન્યુઆરી, 2005 15 ઓગષ્ટ, 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP