GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. મ્યુનિસીપાલીટિ મ્યુનીસિપાલિટી મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલીટી મ્યુનિસીપાલીટિ મ્યુનીસિપાલિટી મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) આપેલ વિકલ્પોમાંથી ‘સુધાકર’ શબ્દનો સમાનાર્થી શોધો. આકાશ સૂર્ય યામિની શશી આકાશ સૂર્ય યામિની શશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) 'તિમિર' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. અંધકાર પ્રકાશ તમસ વીજળી અંધકાર પ્રકાશ તમસ વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.પાણી ભરી લાવવાની ચામડાની ગૂણ કે થેલી‘ પખાલ ઘડો ટેન્કર પાઉચ પખાલ ઘડો ટેન્કર પાઉચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) સાચી સંધિ લખો : ઉપેક્ષિતા ઉપા + ઈક્ષિતા ઉપ + ઈક્ષિતા ઉપ + એક્ષિતા ઉપ + ઐક્ષિતા ઉપા + ઈક્ષિતા ઉપ + ઈક્ષિતા ઉપ + એક્ષિતા ઉપ + ઐક્ષિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP