GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્સ કમિટી નીચેનામાંથી કયા ખ્યાલોને મૂળભૂત હિસાબી ધારણાઓ ગણાવે છે ? હિસાબી એકમ સંપાદન સંપાદન અને એકસૂત્રતા બંને એકસૂત્રતા હિસાબી એકમ સંપાદન સંપાદન અને એકસૂત્રતા બંને એકસૂત્રતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ક્રિયાત્મક વિભાગીકરણ ___ ને ઘટાડે છે. અધિકારો પડતર જવાબદારી કાર્યક્ષમતા અધિકારો પડતર જવાબદારી કાર્યક્ષમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) જો ઉપાર ખરીદી રૂ. 15,00,000 હોય, સરેરાશ વેપારી દેવાં રૂ. 3,00,000ના હોય તો લેણદારને નાણાં ચૂકવણીની મુદતના દિવસો કેટલા થશે ? 90 દિવસો 73 દિવસો 72 દિવસો 61 દિવસો 90 દિવસો 73 દિવસો 72 દિવસો 61 દિવસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઓડિટરના વિશ્લેષાાત્મક સમીક્ષાના કાર્યમાં મુખ્યત્વે નીચેનાનો સમાવેશ થાય છે- હિસાબી ગુણોત્તર અને વલણોનો અભ્યાસ ખાતાની પેટાનોંધો સાથેની તપાસ મિલકતોની ભૌતિક ચકાસણી વાઉચર અને અન્ય દસ્તાવેજોની તપાસ હિસાબી ગુણોત્તર અને વલણોનો અભ્યાસ ખાતાની પેટાનોંધો સાથેની તપાસ મિલકતોની ભૌતિક ચકાસણી વાઉચર અને અન્ય દસ્તાવેજોની તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ? MRTP Act ને Competition Act માં બદલવામાં આવ્યો છે. FERA નું સ્થાન FEMA એ લીધું છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને MRTP Act ને Competition Act માં બદલવામાં આવ્યો છે. FERA નું સ્થાન FEMA એ લીધું છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP