GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કી-બોર્ડની પ્રથમ લાઈનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે ? QWERT ASDFG ZXCV POIUY QWERT ASDFG ZXCV POIUY ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌ પ્રથમ કોણે કરી હતી ? બી.આર. આંબેડકર એ.ડી. ગોરવાલા સરદાર પટેલ એન. ગોપાલસ્વામી આયંગર બી.આર. આંબેડકર એ.ડી. ગોરવાલા સરદાર પટેલ એન. ગોપાલસ્વામી આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘પતિયાર’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પ્રમાણ વિશ્વાસ પતિનો મિત્ર પતન પ્રમાણ વિશ્વાસ પતિનો મિત્ર પતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓલિમ્પિક – 2016ની રમતોમાં કુસ્તીની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ભારત દેશને ગૌરવ પ્રદાન કરનાર ખેલાડી સાક્ષી મલીક ક્યા રાજ્યના વતની છે ? મદ્રાસ પંજાબ દિલ્હી હરિયાણા મદ્રાસ પંજાબ દિલ્હી હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓઝોન સ્તરનાં ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે ? ફ્રીઝ અને એરકંડીશનરમાંથી યંત્રો-મશીનરીમાંથી આપેલ તમામ TV અને વોશિંગમશીન ફ્રીઝ અને એરકંડીશનરમાંથી યંત્રો-મશીનરીમાંથી આપેલ તમામ TV અને વોશિંગમશીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP