GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘પતિયાર’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. વિશ્વાસ પતિનો મિત્ર પતન પ્રમાણ વિશ્વાસ પતિનો મિત્ર પતન પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના બંધારણમાં ક્યા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ? મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ રાજ્યપાલ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ રાજ્યપાલ નાયબ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ? પિત્તળ (બ્રાસ) સ્ટીલ મેગ્નેશિયમ સ્ટેઈનલેસ સ્ટીલ પિત્તળ (બ્રાસ) સ્ટીલ મેગ્નેશિયમ સ્ટેઈનલેસ સ્ટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પ્રસિદ્ધ કાવ્ય “કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે.” ના સર્જકનું નામ જણાવો. મણિલાલ નભુભાઈ સ્વામી આનંદ આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ મણિલાલ નભુભાઈ સ્વામી આનંદ આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. “આવર્તનિયમ” (b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકેનું બિરૂદ પામેલા(c) પ્રકાશના પ્રકિર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર(d) તત્વના પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર(1) નિલ્સ બોહર(2) ડૉ. સી. વી. રામન(3) કાર્લ લિનિયસ (4) મેન્ડેલિફ b-2, a-1, d-3, c-4 c-3, d-4, a-1, b-2 a-2, b-3, d-1, c-4 d-1, b-3, c-2, a-4 b-2, a-1, d-3, c-4 c-3, d-4, a-1, b-2 a-2, b-3, d-1, c-4 d-1, b-3, c-2, a-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચેનામાંથી ક્યો વિકલ્પ ઇ-મેઇલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે ? Internet Express Email Express Web Express Outlook Express Internet Express Email Express Web Express Outlook Express ANSWER DOWNLOAD GUJARATI MCQ APP