GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) જિપ્સમ (ચિરોડી) નું અણુસૂત્ર કયું છે ? CaSO4.7H2O CaSO4.H2O CaSO4.2H2O CaSO4 CaSO4.7H2O CaSO4.H2O CaSO4.2H2O CaSO4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) એક પાણીની ટાંકીને બે નળ બેસાડેલા છે. ફક્ત નાનો નળ ખોલતા ટાંકી 6 કલાકમાં ખાલી થઈ જાય છે અને ફક્ત મોટો નળ ખોલતા બધુજ પાણી 4 કલાકમાં ખાલી થઈ જાય છે. જો બન્ને નળ સાથે ખોલવામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જાય છે 4 કલાક 12 મિનિટ 10 કલાક 2 કલાક 24 મિનિટ 3⅕ કલાક 4 કલાક 12 મિનિટ 10 કલાક 2 કલાક 24 મિનિટ 3⅕ કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Do you know under ___ leadership we won freedom ? whom which whose who whom which whose who ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) પ્રાથમિક શિક્ષક અને શાળાની ગુણવત્તાનું ગ્રેડીંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ક્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ? સ્કૂલ ગ્રેડિંગ ગુણોત્સવ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી સ્કૂલ ગ્રેડિંગ ગુણોત્સવ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? નાણાપંચની ભલામણ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP