GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) જિપ્સમ (ચિરોડી) નું અણુસૂત્ર કયું છે ? CaSO4 CaSO4.7H2O CaSO4.H2O CaSO4.2H2O CaSO4 CaSO4.7H2O CaSO4.H2O CaSO4.2H2O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) અમૃતાદેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ? જીવાવરણ મૃદાવરણ પર્યાવરણ વન્યજીવો જીવાવરણ મૃદાવરણ પર્યાવરણ વન્યજીવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) One who has lost his wife is called ___ windower husband widow આપેલ પૈકી એક પણ નહીં windower husband widow આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે ક્યું શહેર જાણીતું છે ? પાટણ મોરબી જામનગર સુરત પાટણ મોરબી જામનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણ મુજબ ભારતમાં ‘નાગરિકતા’ વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ? નાગરિકતા યાદી સહવર્તી/સમવર્તી યાદી કેન્દ્ર/સંઘ યાદી રાજ્ય યાદી નાગરિકતા યાદી સહવર્તી/સમવર્તી યાદી કેન્દ્ર/સંઘ યાદી રાજ્ય યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી (મળતી) નથી ? વડોદરા સુરત તાપી નર્મદા વડોદરા સુરત તાપી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP