GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઈ કર નાખી શકશે નહિ કે વસૂલ કરી શકાશે નહી.' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટીકલ જણાવો. આર્ટીકલ - 247 સંવિધાનમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી. આર્ટીકલ - 265 આર્ટીકલ - 270 આર્ટીકલ - 247 સંવિધાનમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી. આર્ટીકલ - 265 આર્ટીકલ - 270 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સંસદના કોઈ પણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દિવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ? 30 દિવસ 40 દિવસ 45 દિવસ આવો કોઈ વિશેષાધિકાર નથી 30 દિવસ 40 દિવસ 45 દિવસ આવો કોઈ વિશેષાધિકાર નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) આ વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી. પક્ષાંતર વિધેયક નીતિ વિષયક વિધેયક નાણાં વિધેયક સંરક્ષણ વિધેયક પક્ષાંતર વિધેયક નીતિ વિષયક વિધેયક નાણાં વિધેયક સંરક્ષણ વિધેયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ - 61 આર્ટિકલ - 57 આર્ટિકલ - 63 આર્ટિકલ - 64 આર્ટિકલ - 61 આર્ટિકલ - 57 આર્ટિકલ - 63 આર્ટિકલ - 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Give antonym of:'Plaintiff' Defendant Suer Complainant Acused Defendant Suer Complainant Acused ANSWER DOWNLOAD GUJARATI MCQ APP