GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ?

વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી થયેલ તારીખથી
રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂંક થાય તે દિવસથી
વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબક્કાની) થી
વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સત્તા બાબતે કયું વિધાન સુસંગત નથી ?

મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે.
મુખ્યમંત્રી મંત્રીઓની નિમણુંક કરે છે.
મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે.
મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP