GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ? વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી થયેલ તારીખથી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબક્કાની) થી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂંક થાય તે દિવસથી વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી થયેલ તારીખથી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબક્કાની) થી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂંક થાય તે દિવસથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના કયા રાજ્યો વિધાનપરિષદ ધરાવે છે ? ઉત્તર પ્રદેશ, તેલંગણા, બિહાર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કેરળ, બિહાર મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, કેરળ, આસામ, મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ, તેલંગણા, બિહાર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કેરળ, બિહાર મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, કેરળ, આસામ, મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) માધવ (માધા) વાવb) રોહા ફોર્ટ c) આનંદ આશ્રમ બિલખા d) રૂઠી રાણીનો મહેલ 1. કચ્છ જિલ્લો 2. જૂનાગઢ જિલ્લો 3. સુરેન્દ્રનગર જિલ્લો 4. સાબરકાંઠા જિલ્લો a-3, b-1, c-2, d-4 a-1, b-3, c-2, d-4 a-3, b-2, c-1, d-4 a-3, b-1, c-4, d-2 a-3, b-1, c-2, d-4 a-1, b-3, c-2, d-4 a-3, b-2, c-1, d-4 a-3, b-1, c-4, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ? નાણાપંચના અધ્યક્ષને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને લોકસભાના અધ્યક્ષને નાણાપંચના અધ્યક્ષને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને લોકસભાના અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank: The jury ___ divided in their opinions in the last meeting. were was is are were was is are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1 વર્ષ = 365.25 દિવસ મુજબ (આશરે) ___ સેકન્ડ થાય. 3.056 × 10⁶ 3.156 × 10⁷ 3.665 × 10⁵ 3.556 × 10⁸ 3.056 × 10⁶ 3.156 × 10⁷ 3.665 × 10⁵ 3.556 × 10⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP