GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સંસદના કોઈ પણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દિવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ? 45 દિવસ આવો કોઈ વિશેષાધિકાર નથી 30 દિવસ 40 દિવસ 45 દિવસ આવો કોઈ વિશેષાધિકાર નથી 30 દિવસ 40 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતમાં "સુપર કમ્પ્યુટરના પિતા" તરીકે કોણ જાણીતું છે ? વિજય ભાટકર સામ પિત્રોડા નારાયણ મૂર્તિ નંદન-નિલેકણી વિજય ભાટકર સામ પિત્રોડા નારાયણ મૂર્તિ નંદન-નિલેકણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.પાણીકળો બહુવ્રીહી ઉપપદ કર્મધારય અવ્યવીભાવ બહુવ્રીહી ઉપપદ કર્મધારય અવ્યવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સંધિ છોડો.નિર્ણય નિસ્ + અનય નિસ્ + નય નિસ્ + ણય નિસ + ણય નિસ્ + અનય નિસ્ + નય નિસ્ + ણય નિસ + ણય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) બ્રિટિશ શાસન નીચે મુંબઈ ઈલાકામાં 18 જિલ્લા હતા તે પૈકી પાંચ ગુજરાતના હતા. આ જિલ્લાઓના નામ જણાવો. ખેડા, કચ્છ, સુરત, અમદાવાદ, વડોદરા અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ, સુરત પંચમહાલ, જુનાગઢ, અમદાવાદ, સુરત, મહેસાણા સુરત, ડાંગ, પંચમહાલ, અમરેલી, અમદાવાદ ખેડા, કચ્છ, સુરત, અમદાવાદ, વડોદરા અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ, સુરત પંચમહાલ, જુનાગઢ, અમદાવાદ, સુરત, મહેસાણા સુરત, ડાંગ, પંચમહાલ, અમરેલી, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મોરબીના રાજવીએ તેમના ધર્મપત્નિ મણિભાઈની યાદગીરીમાં 'મણિમંદિર' ઈમારત બનાવી. આ રાજવીનું નામ જણાવો. જામ રાવળ વાઘજી ઠાકોર જામ રણજિતસિંહ મહારાજા ભગવતસિંહજી જામ રાવળ વાઘજી ઠાકોર જામ રણજિતસિંહ મહારાજા ભગવતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP