GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT સ્કેન) માં કયા કિરણોનો ઉપયોગ થાય છે ? UV કિરણો ક્ષ-કિરણો બીટા કિરણો આલ્ફા કિરણો UV કિરણો ક્ષ-કિરણો બીટા કિરણો આલ્ફા કિરણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક નળથી ટાંકી ભરાતા 6 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ આવા અન્ય 3 નળ ખોલવામાં આવે છે. તો ટાંકી ભરાતાં કેટલો સમય લાગશે ? 2 કલાક 3 કલાક 45 મિનિટ 2 કલાક 45 મિનિટ 3 કલાક 2 કલાક 3 કલાક 45 મિનિટ 2 કલાક 45 મિનિટ 3 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) તેલંગણાના નવનિયુક્ત રાજ્યપાલનું નામ જણાવો. ટી. સૌંદરરાજન અનસુઈયા યુઈકે ઈ. એલ. નરસિંમ્હન બી. બી. હરિચંદન ટી. સૌંદરરાજન અનસુઈયા યુઈકે ઈ. એલ. નરસિંમ્હન બી. બી. હરિચંદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે ? 0.25 સેકન્ડ 10 સેકન્ડ 0.1 સેકન્ડ 0.2 મિનિટ 0.25 સેકન્ડ 10 સેકન્ડ 0.1 સેકન્ડ 0.2 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યુટરમાં એક ભાષામાંથી બીજી ભાષામાં રૂપાંતર કરવા માટેના TBIL Converter માં TBIL નું પૂરું નામ શું છે ? Translate Between Indian Language Transliteration Between Indian Language Transform Between Indian Languages Translation Between Indian Languages Translate Between Indian Language Transliteration Between Indian Language Transform Between Indian Languages Translation Between Indian Languages ANSWER DOWNLOAD GUJARATI MCQ APP