GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યુટરમાં એક ભાષામાંથી બીજી ભાષામાં રૂપાંતર કરવા માટેના TBIL Converter માં TBIL નું પૂરું નામ શું છે ? Transliteration Between Indian Language Translate Between Indian Language Transform Between Indian Languages Translation Between Indian Languages Transliteration Between Indian Language Translate Between Indian Language Transform Between Indian Languages Translation Between Indian Languages ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સૌપ્રથમ વેબબ્રાઉઝરની રચના કોણે કરી હતી ? રિચાર્ડ સ્ટોલમૅન બિલ ગેટ્સ સૅમ્યોર પર્પેટ ટીમ બર્નર્સ લી રિચાર્ડ સ્ટોલમૅન બિલ ગેટ્સ સૅમ્યોર પર્પેટ ટીમ બર્નર્સ લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સાચી જોડણી શોધો. વિક્ષિપ્ત વિક્ષપ્તિ વીક્ષિપ્ત વિક્ષીપ્ત વિક્ષિપ્ત વિક્ષપ્તિ વીક્ષિપ્ત વિક્ષીપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય બંધારણના આર્ટીકલ - 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત્ત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ? રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત્ત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત્ત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત્ત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત્ત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) લંબચોરસની લંબાઈમાં 20% વધારો અને પહોળાઈમાં x % વધારો કરતા ક્ષેત્રફળમાં 50%નો વધારો થાય તો x % ___. 40% 50% 20% 25% 40% 50% 20% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતના ધરોહર સમાન પ્રસિદ્ધ ગુજરાતી કવિ, લેખક દુલા ભાયા કાગનું જન્મસ્થળ જણાવો. કડિયાળી રાજપારડા મજાદર મોરંગી કડિયાળી રાજપારડા મજાદર મોરંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP