GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે ? 0.2 મિનિટ 0.25 સેકન્ડ 0.1 સેકન્ડ 10 સેકન્ડ 0.2 મિનિટ 0.25 સેકન્ડ 0.1 સેકન્ડ 10 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ? પિતા છે એકાકી જડ અકલને ચેતનતણો વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના પિતા છે એકાકી જડ અકલને ચેતનતણો વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના રાષ્ટ્રપતિના વરદ્હસ્તે તાજેતરમાં ગુજરાતના ખેલાડી હરમીત દેસાઈને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ? અર્જુન એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ ધ્યાનચંદ એવોર્ડ ભારત રત્ન એવોર્ડ અર્જુન એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ ધ્યાનચંદ એવોર્ડ ભારત રત્ન એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સ્વાતંત્ર સંગ્રામ સમયે 1942ની 8મી ઓગસ્ટે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી ? રવિશંકર મહારાજ રમણિકલાલ શાહ ચીનુભાઈ બેરોનેટ ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ રમણિકલાલ શાહ ચીનુભાઈ બેરોનેટ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) તેલંગણાના નવનિયુક્ત રાજ્યપાલનું નામ જણાવો. ટી. સૌંદરરાજન ઈ. એલ. નરસિંમ્હન અનસુઈયા યુઈકે બી. બી. હરિચંદન ટી. સૌંદરરાજન ઈ. એલ. નરસિંમ્હન અનસુઈયા યુઈકે બી. બી. હરિચંદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ધ્વંસ કરવા આવેલ મોગલ સૈન્યનો પ્રતિકાર કરી કયા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતાં કરતાં વીરમૃત્યુ વહોર્યુ હતું ? વલ્લભ ભરવાડ મુળરાજ ઘેવર મહિપાલ ગોહિલ હમીરજી ગોહિલ વલ્લભ ભરવાડ મુળરાજ ઘેવર મહિપાલ ગોહિલ હમીરજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP