GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા. ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત સામાન્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.'થેપાડું' ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર જાડું સુતરાઉ કોરનું ધોતિયું ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર જાડું સુતરાઉ કોરનું ધોતિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. કારણવાચક રીતવાચક સ્થળવાચક અભિગમવાચક કારણવાચક રીતવાચક સ્થળવાચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેનામાંથી કયા અલંકારમાં ઉપમેયને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવે છે ? આંતરપ્રાસ અનન્વય વ્યતિરેક રૂપક આંતરપ્રાસ અનન્વય વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનના 61મા સુધારા અંતર્ગત પુખ્ત મતદાતાની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવેલ છે. આ સુધારો કયા વર્ષથી અમલમાં મુકવામાં આવેલ છે ? 1989 1993 1988 1990 1989 1993 1988 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP