GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલમાંથી કયું કર્મધરાય સમાસનું ઉદાહરણ નથી ? નંદનવન ગુરુદેવ જ્ઞાનપ્રકાશ સૃષ્ટિબાગ નંદનવન ગુરુદેવ જ્ઞાનપ્રકાશ સૃષ્ટિબાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલા વિકલ્પો માંથી કયું 'અવાજ' નું સમાનાથી નથી ? ઘોષ નિનાદ તમસ આરવ ઘોષ નિનાદ તમસ આરવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ ખોટો છે ? મોર : પાછળ ગવન : સાલ્લો બકાલું : શાકભાજી લાંક : મરોડ મોર : પાછળ ગવન : સાલ્લો બકાલું : શાકભાજી લાંક : મરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલા વિકલ્પોમાંથી કઈ જોડણી સાચી છે ? અધિરાઇ અધિરાઈ અધીરાઇ અધીરાઈ અધિરાઇ અધિરાઈ અધીરાઇ અધીરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલા વિકલ્પોમાંથી કઈ જોડણી સાચી છે ? રિહેબિલીટેશન રિહેબિલિટેશન રિહેબીલિટેશન રિહેબિલિટેશન રિહેબિલીટેશન રિહેબિલિટેશન રિહેબીલિટેશન રિહેબિલિટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP