GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેની કિંમતોમાંથી સંભાવનામાં શું શકય નથી ? P(X) = 0.5 P(X) = 1 ∑xP(X) = 3 આપેલ પૈકી કોઈ નહીં P(X) = 0.5 P(X) = 1 ∑xP(X) = 3 આપેલ પૈકી કોઈ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો.ફાનસનો ગોળો કાચઘર ફોટો ગોટો ચિમની કાચઘર ફોટો ગોટો ચિમની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીતિ આયોગની રચના કયા વર્ષમાં થઈ હતી ? 2016 2017 2018 2015 2016 2017 2018 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અક્ષય મોબાઈલ શોપમાં સોમવારથી શુક્રવાર સુધીમાં કુલ 60,000 રૂ. નો વકરો થયો. તેનો વર્તુળ આલેખ દોરેલ છે. સોમવારે 72° નો ખૂણો દોરેલ છે. તો સોમવારના દિવસે કેટલા રૂપિયા વકરો થયો હશે ? 14000 રૂ. 16000 રૂ. 10,000 રૂ. 12000 રૂ. 14000 રૂ. 16000 રૂ. 10,000 રૂ. 12000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ફુગાવા દરમ્યાન નાણાંના મૂલ્યમાં શું ફેરફાર થાય છે ? ઘટાડો થાય છે વધારો થાય છે સ્થિર રહે છે શૂન્ય થાય છે ઘટાડો થાય છે વધારો થાય છે સ્થિર રહે છે શૂન્ય થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP