GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેની કિંમતોમાંથી સંભાવનામાં શું શકય નથી ? ∑xP(X) = 3 P(X) = 0.5 P(X) = 1 આપેલ પૈકી કોઈ નહીં ∑xP(X) = 3 P(X) = 0.5 P(X) = 1 આપેલ પૈકી કોઈ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સાહિત્યકાર ગંગાસતી (ગંગાબા ગોહિલ) ની કૃતિ જણાવો. મેરુ રે ડગે સાંજને ઉંબર રેતપંખી પરંપરા મેરુ રે ડગે સાંજને ઉંબર રેતપંખી પરંપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અંજાર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? કચ્છ જામનગર પોરબંદર જુનાગઢ કચ્છ જામનગર પોરબંદર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કુલ પ્રજનન દર શોધવાનું સૂત્ર કયું છે ? SFR × i ∑GFR × i ∑SFR × 5/1000 GFR × SFR SFR × i ∑GFR × i ∑SFR × 5/1000 GFR × SFR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો ગ્રાહકની આવક ઘટે તો ___ વસ્તુની માંગ વધે. અવેજી સામાન્ય ઉતરતી કક્ષાની પૂરક અવેજી સામાન્ય ઉતરતી કક્ષાની પૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 6 લાલ દડા, 4 સફેદ દડા અને 5 વાદળી દડા ધરાવતી એક પેટીમાંથી એક દડો યદચ્છ રીતે પસંદ કરવામાં આવે તો લાલ દડો ન આવવાની સંભાવના કેટલી થશે ? 7/5 3/5 1/2 1 7/5 3/5 1/2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP