GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) The chief, with all his subordinates, ___ massacred. have been were are was have been were are was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે. ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ વર્ણસગાઈ ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રીયા છે ? વહીવટી સામાજિક કાયદાકીય રાજકીય વહીવટી સામાજિક કાયદાકીય રાજકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે ક્યા વિસ્તારમાં પાંચ ડિપ્લોમા અભ્યાસક્રમ સાથેની નવી સરકારી પોલીટેકનિક કોલેજ શરૂ કરવાનું ઠરાવવામાં આવ્યું છે ? લીમખેડા અરવલ્લી દાહોદ હાલોલ લીમખેડા અરવલ્લી દાહોદ હાલોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક માણસ પાસે કેટલાંક મરધાં અને ગાયો છે. જો માથાની સંખ્યા 48 હોય અને પગની સંખ્યા 140 હોય તો મરધાંની સંખ્યા કેટલી હોય ? 26 24 23 22 26 24 23 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP