GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રીયા છે ? સામાજિક કાયદાકીય વહીવટી રાજકીય સામાજિક કાયદાકીય વહીવટી રાજકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) તાજેતરમાં વિશ્વના એક દેશમાં આવેલ જર્મન એમ્બેસી નજીક કાર બોમ્બ/ટ્રક બોમ્બ દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો, જેમાં અનેક નિર્દોષ નાગરિકોએ જાન ગુમાવ્યા. આ દેશનું નામ જણાવો. તુર્કી અફઘાનિસ્તાન સિરીયા ઈરાક તુર્કી અફઘાનિસ્તાન સિરીયા ઈરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી ? 15 ઓગસ્ટ, 1950 15 માર્ચ, 1950 31 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 15 માર્ચ, 1950 31 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. દૂઝણી ગાયની લાત પણ સારી જાહેર ચીજ સૌના માટે હોય છે ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય દૂધ આપતી નથી દૂઝણી ગાય નુક્સાન પહોંચાડતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય દૂધ આપતી નથી દૂઝણી ગાય નુક્સાન પહોંચાડતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 'વર્તુળ: વ્યાસ' જેવી જોડી પસંદ કરો. લંબચોરસ : વિકર્ણ વ્યાસ : ત્રિજ્યા ચોરસ : લંબચોરસ દ્વિભાજક : ખૂણો લંબચોરસ : વિકર્ણ વ્યાસ : ત્રિજ્યા ચોરસ : લંબચોરસ દ્વિભાજક : ખૂણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગીરનાં જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? 1980 1965 1969 1970 1980 1965 1969 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP