GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે. વ્યતિરેક ઉપમા વર્ણસગાઈ વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા વર્ણસગાઈ વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? પ્રેમાનંદ દલપતરામ નર્મદ શામળ પ્રેમાનંદ દલપતરામ નર્મદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. અતલસ, અતિચાર, અતીવ, અતોલ અતિચાર, અતલસ, અતોલ, અતીવ અતીવ, અતોલ, અતલસ, અતિચાર અતોલ, અતીવ, અતિચાર, અતલસ અતલસ, અતિચાર, અતીવ, અતોલ અતિચાર, અતલસ, અતોલ, અતીવ અતીવ, અતોલ, અતલસ, અતિચાર અતોલ, અતીવ, અતિચાર, અતલસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ___ you informed me, I would have come to receive you. Were Had Have If you had Were Had Have If you had ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. તે ખાય છે તેને ખવડાવે છે તેનાથી ખવાય છે તેને ખવડાવશે તેની પાસે ખાવાશે તેને ખવડાવે છે તેનાથી ખવાય છે તેને ખવડાવશે તેની પાસે ખાવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સારંગ મૃગ નીલકંઠ કુરંગ સારંગ મૃગ નીલકંઠ કુરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP