GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 માઈક્રોસોફ્ટ વિન્ડોઝની કઈ આવૃત્તિ કમ્પ્યૂટર નેટવર્કિંગ સુવિધાને સપોર્ટ કરતી ન હતી ? Windows 3.1 Windows NT Windows 95 Windows 98 Windows 3.1 Windows NT Windows 95 Windows 98 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શ્રેણી પૂર્ણ કરો. 2, 12, 36, 80, ___ 144 125 150 100 144 125 150 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.પિતાજી, હુંયે તમારી સાથે આવીશ. યે યે અને જી બંને હું જી યે યે અને જી બંને હું જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા માઈક્રો ફાયનાન્સ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને બિન સરકારી સંસ્થા મારફતે ધિરાણ આપવામાં આવે છે. આ યોજના અન્વયે યોગ્ય સ્વસહાય જૂથના સભ્યોની ઓછામાં ઓછી સંખ્યા કેટલી હોવી જરૂરી છે ? સાત પંદર તેર વીસ સાત પંદર તેર વીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ___ the subject of computer is not compulsory, many students now-a-days select it. As Though Because Till As Though Because Till ANSWER DOWNLOAD GUJARATI MCQ APP