GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેના પૈકી ક્યો પદાર્થ ઊર્ધ્વપાતન પામતો નથી ? આયોડિન કપૂર એમોનિયમ ક્લોરાઈડ સોડિયમ ક્લોરાઈડ આયોડિન કપૂર એમોનિયમ ક્લોરાઈડ સોડિયમ ક્લોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સાચી જોડણી શોધો. વિધિનીર્મિત વિધીનિર્મિત વિધિનિર્મિત વિધિર્નિમિત વિધિનીર્મિત વિધીનિર્મિત વિધિનિર્મિત વિધિર્નિમિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ભારતમાં ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડનાર સૌપ્રથમ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપની કઈ છે ? VSNL TATA MTNL BSNL VSNL TATA MTNL BSNL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Choose correct option.Before going to a movie, you ___ permission of your parents. (to take) [put proper form of the verb] should have taken was take shall took had been taken should have taken was take shall took had been taken ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 દબાણનાં એકમ 1 વાતાવરણ = બાર (Bar) = ___ ટોર (Torr) 76, 760 760, 760 1, 760 760, 1 76, 760 760, 760 1, 760 760, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP