GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ઈન્ટરનેટ પર કમ્પ્યૂટર કે રાઉટર દ્વારા પ્રેષકથી પ્રાપ્તકર્તા સુધી મોકલાતી માહિતીની નોંધ રાખતા પ્રોગ્રામને શું કહે છે ? Malicious code Sniffer Spooting Denial of service attack Malicious code Sniffer Spooting Denial of service attack ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 HTML ફાઈલોનું કોડિંગ શેમાં લખવામાં આવે છે ? Dos MS-Excel Notepad MS-Word Dos MS-Excel Notepad MS-Word ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જો સદિશ r = xi, yj + zk હોય તો, div(r)= ___ આપેલ પૈકી એક પણ નહીં 1 3 -3 આપેલ પૈકી એક પણ નહીં 1 3 -3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સંકર સંખ્યા માટેના ડીમોરવીના પ્રમેય મુજબ (cosθ + i sinθ)n = આપેલ પૈકી એક પણ નહીં cosnθ + i sinn sinnθ + i cosnθ cosnθ - i sinnθ આપેલ પૈકી એક પણ નહીં cosnθ + i sinn sinnθ + i cosnθ cosnθ - i sinnθ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ? કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય. પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય. પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP