GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જો સદિશ r = xi, yj + zk હોય તો, div(r)= ___ -3 આપેલ પૈકી એક પણ નહીં 1 3 -3 આપેલ પૈકી એક પણ નહીં 1 3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 NABARDની સ્થાપના ક્યારે થઈ હતી ? 1982 1984 1980 1986 1982 1984 1980 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નાણાકીય વર્ષ 2021-22 માટે બાળકોના શિક્ષણ ભથ્થા માટે કરમુક્તિની રકમ કઈ છે ? રૂ. 100 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) આપેલ પૈકી એક પણ નહીં રૂ. 300 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) રૂ. 200 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) રૂ. 100 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) આપેલ પૈકી એક પણ નહીં રૂ. 300 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) રૂ. 200 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું તેમની સંબંધિત પ્રાયોજક (સ્પોન્સર) બેંકો સાથે વિલીનીકરણ કરવાની કઈ સમિતિએ ભલામણ કરી ? દત્ત સમિતિ નરસિંહમ સમિતિ ખુસરો સમિતિ રંગરાજન સમિતિ દત્ત સમિતિ નરસિંહમ સમિતિ ખુસરો સમિતિ રંગરાજન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુણોત્તર શ્રેણી 1, √3, 3√3 ___ નું પાંચમું પદ શોધો. આપેલ પૈકી એક પણ નહીં 9 9√3 6√3 આપેલ પૈકી એક પણ નહીં 9 9√3 6√3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કોઈ એક સમૂહમાં m ભિન્ન વસ્તુઓ અને બીજા સમૂહમાં n ભિન્ન વસ્તુઓ હોય, તો બંને સમૂહોમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે ? m-n m+n m/n mn m-n m+n m/n mn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP