Gujarat Police Constable Practice MCQ Part - 2 સાયનોકોબાલમિન શું છે ? વિટામિન- એ વિટામિન- બી-12 વિટામિન- ડી વિટામિન- સી વિટામિન- એ વિટામિન- બી-12 વિટામિન- ડી વિટામિન- સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા કયા જિલ્લામાં આવેલ છે? સુરેન્દ્રનગર જૂનાગઢ મહેસાણા રાજકોટ સુરેન્દ્રનગર જૂનાગઢ મહેસાણા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં આવેલી ચાર કૃષિ યુનિવર્સિટી પૈકીની એક સૌરાષ્ટ્રનાં કયા જિલ્લામાં આવેલી છે ? જૂનાગઢ પોરબંદર ભાવનગર જામનગર જૂનાગઢ પોરબંદર ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે ? મચ્છુ આજી ભાદર નર્મદા મચ્છુ આજી ભાદર નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પૃથ્વી પર વાતાવરણનું દબાણ શા કારણે હોય છે? પૃથ્વીના પરિભ્રમણને કારણે પૃથ્વી અસમાન રીતે ગરમ થતી હોવાને કારણે પૃથ્વી પોતાની ધરીના આધારે ફરે છે તેના કારણે ગુરુત્વાકર્ષણના ખેંચાણના કારણે પૃથ્વીના પરિભ્રમણને કારણે પૃથ્વી અસમાન રીતે ગરમ થતી હોવાને કારણે પૃથ્વી પોતાની ધરીના આધારે ફરે છે તેના કારણે ગુરુત્વાકર્ષણના ખેંચાણના કારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP