Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય દંક્સંહિતા - 1860ની કલમ -21 મુજબ કોણ જાહેર સેવકની વ્યાખ્યામાં સામેલ છે ? આપેલ તમામ મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ મ્યુનિસિપલ કમિશનર પોલીસ સબ-ઈન્સ્પેક્ટર આપેલ તમામ મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ મ્યુનિસિપલ કમિશનર પોલીસ સબ-ઈન્સ્પેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં કયા સમય દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી છે ? 1 જુલાઇ થી 14 જુલાઈ, 2018 1 મે થી 14 મે, 2018 1 જૂનથી 14 જૂન, 2018 1 ઓગષ્ટ થી 14 ઓગષ્ટ, 2018 1 જુલાઇ થી 14 જુલાઈ, 2018 1 મે થી 14 મે, 2018 1 જૂનથી 14 જૂન, 2018 1 ઓગષ્ટ થી 14 ઓગષ્ટ, 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હુમલો કયા વિરુદ્ધનો ગુનો છે ? આપેલ તમામ મનુષ્ય શરીર વિરુદ્ધનો મનુષ્યની જિંદગી વિરુદ્ધનો જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો આપેલ તમામ મનુષ્ય શરીર વિરુદ્ધનો મનુષ્યની જિંદગી વિરુદ્ધનો જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય પુરાવા અધિનિયમમાં કેટલા ભાગ છે ? 1 4 2 3 1 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સંસદીય શાસન પ્રણાલીમાં વાસ્તવિક સત્તા કોના હસ્તક હોય છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ કારોબારી વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ કારોબારી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP