Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય દંક્સંહિતા - 1860ની કલમ -21 મુજબ કોણ જાહેર સેવકની વ્યાખ્યામાં સામેલ છે ? પોલીસ સબ-ઈન્સ્પેક્ટર મ્યુનિસિપલ કમિશનર આપેલ તમામ મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ પોલીસ સબ-ઈન્સ્પેક્ટર મ્યુનિસિપલ કમિશનર આપેલ તમામ મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 MS wordમાં માઉસ બટન કેટલીવાર કલીક કરવાથી આખો ફકરો સિલેકટ થઈ જાય છે ? 5 1 3 2 5 1 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્યો પાર્થિક ગ્રહ નથી ? શુક્ર બુધ પૃથ્વી શનિ શુક્ર બુધ પૃથ્વી શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 IPC - 1860 મુજબ હુમલાના ગુના માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે? ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા. 500 સુધીનો દંડ અથવા બંને છ માસ સુધીની કેદ અથવા રૂા. 2000 સુધીનો દંડ અથવા બંને ચાર માસ સુધીના કેદ અથવા રૂા. 1000 સુધીનો દંડ અથવા બંને પાંચ માસ સુધીની કેદ અથવા રૂા. 1500 સુધીનો દંડ અથવા બંને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા. 500 સુધીનો દંડ અથવા બંને છ માસ સુધીની કેદ અથવા રૂા. 2000 સુધીનો દંડ અથવા બંને ચાર માસ સુધીના કેદ અથવા રૂા. 1000 સુધીનો દંડ અથવા બંને પાંચ માસ સુધીની કેદ અથવા રૂા. 1500 સુધીનો દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 1911ના દિલ્હી દરબારમાં બ્રિટનનાં કયા રાજા/રાણીએ ભાગ લીધો હતો ? જ્યોર્જ પંચમ એલીઝાબેથ ત્રીજા જ્યોર્જ મેકટેફ રાણી એલીઝાબેથ જ્યોર્જ પંચમ એલીઝાબેથ ત્રીજા જ્યોર્જ મેકટેફ રાણી એલીઝાબેથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મહંમદ બેગડાએ કયું નામ ધારણ કરીને ગુજરાતનું સુલતાન પદ સંભાળ્યું હતું ? ફતેહખાન જલાલખાન આપેલ પૈકી એક પણ નહીં નાસુરૂદીન મહંમદશાહ ફતેહખાન જલાલખાન આપેલ પૈકી એક પણ નહીં નાસુરૂદીન મહંમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP