Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં કયા સમય દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી છે ? 1 મે થી 14 મે, 2018 1 જુલાઇ થી 14 જુલાઈ, 2018 1 જૂનથી 14 જૂન, 2018 1 ઓગષ્ટ થી 14 ઓગષ્ટ, 2018 1 મે થી 14 મે, 2018 1 જુલાઇ થી 14 જુલાઈ, 2018 1 જૂનથી 14 જૂન, 2018 1 ઓગષ્ટ થી 14 ઓગષ્ટ, 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઓક, ચેસ્ટનર, પાઈન, ચીડ, સિલ્વર, ફર, સ્પ્રુસ, સીડર વગેરે શેના પ્રકારો છે ? નદી જંગલ વૃક્ષ વનસ્પતિ નદી જંગલ વૃક્ષ વનસ્પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બરફ પાણી ઉપર કયા કારણથી તરે છે ? પાણીની ઘનતા કરતાં બરફની ઘનતા ઓછી પાણી ઘનતા કરતાં બરફની ઘનતા વધારે બરફ પાણી કરતાં હલકો હોય પાણી અને બરફની ઘનતા સરખી હોય છે પાણીની ઘનતા કરતાં બરફની ઘનતા ઓછી પાણી ઘનતા કરતાં બરફની ઘનતા વધારે બરફ પાણી કરતાં હલકો હોય પાણી અને બરફની ઘનતા સરખી હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 અફઝલ ખાનની હત્યા(વધ) કોણે કર્યો ? કુતુબુદ્દીન ઐબક ઔરંગઝેબ અક્બર શિવાજી કુતુબુદ્દીન ઐબક ઔરંગઝેબ અક્બર શિવાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયો લોક દસ્તાવેજ છે ? વાદપત્ર લેખિત કથન વિવાદપત્ર એફ.આઈ.આર. વાદપત્ર લેખિત કથન વિવાદપત્ર એફ.આઈ.આર. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા દિવસને વિશ્વ વસતી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? 11 - જૂન 11 – ઓગષ્ટ 11- મે 11 – જુલાઈ 11 - જૂન 11 – ઓગષ્ટ 11- મે 11 – જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP