Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય પુરાવા અધિનિયમમાં કેટલા ભાગ છે ? 3 2 1 4 3 2 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયુ સ્થાપત્ય શાહજહાં દ્વારા નિર્મિત નથી ? બીબી કા મકબરા મોતી મસ્જિદ દિલ્હીનો લાલકિલ્લો જામા મસ્જિદ બીબી કા મકબરા મોતી મસ્જિદ દિલ્હીનો લાલકિલ્લો જામા મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કોને સૌથી પ્રાચીન આધ કાયદા સંગ્રહ ગણવામા આવે છે ? મત્સ્ય પુરાણ ગરૂડ પુરાણ વિષ્ણુપુરાણ મનુસ્મૃતિ મત્સ્ય પુરાણ ગરૂડ પુરાણ વિષ્ણુપુરાણ મનુસ્મૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 'ગાયત્રીમંત્ર' ની રચના કોણે કરી છે ? વશિષ્ઠ ઋષિ કપિલ મુનિ તુલસીદાસ વિશ્વામિત્ર ઋષિ વશિષ્ઠ ઋષિ કપિલ મુનિ તુલસીદાસ વિશ્વામિત્ર ઋષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતમાં કેટલી રીતે નાગરિકતા મળે છે ? ચાર રીતે પાંચ રીતે બે રીતે ત્રણ રીતે ચાર રીતે પાંચ રીતે બે રીતે ત્રણ રીતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં સૌથી મોટું તાપવિદ્યુત મથક કયું છે? ધુવારણ ઉકાઈ વણાંકબોરી ઉત્રાણ ધુવારણ ઉકાઈ વણાંકબોરી ઉત્રાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP