Gujarat Police Constable Practice MCQ Part - 2 હુમલો કયા વિરુદ્ધનો ગુનો છે ? મનુષ્ય શરીર વિરુદ્ધનો જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો મનુષ્યની જિંદગી વિરુદ્ધનો આપેલ તમામ મનુષ્ય શરીર વિરુદ્ધનો જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો મનુષ્યની જિંદગી વિરુદ્ધનો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ? વય મર્યાદા નથી 45 વર્ષ 35 વર્ષ 60 વર્ષ વય મર્યાદા નથી 45 વર્ષ 35 વર્ષ 60 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હેમીસ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે ? જમ્મુ કાશ્મીર પંજાબ અરુણાચલપ્રદેશ હરીયાણા જમ્મુ કાશ્મીર પંજાબ અરુણાચલપ્રદેશ હરીયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 શિક્ષણક્ષેત્રે પરિવર્તન લાવવામાં કોનો ફાળો મહત્ત્વનો છે ? ફિલ્મો રેડિયો ટેલિવિઝન વર્તમાનપત્રો ફિલ્મો રેડિયો ટેલિવિઝન વર્તમાનપત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પાવર પોઇન્ટ્ની એક ફાઇલના પેજને શું કહે છે ? સ્લાઇડ ટ્વીન સ્લાઈડ પ્રેઝન્ટેશન ડોક્યુમેન્ટ સ્લાઇડ ટ્વીન સ્લાઈડ પ્રેઝન્ટેશન ડોક્યુમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 આમુખમાં 42માં બંધારણીય સુધારા દ્વારા કયો શબ્દ ઉમેરવામાં આવ્યો નથી ? ધર્મનિરપેક્ષ અખંડતિત સમાજવાદી સંપુર્ણ પ્રભુત્વ સંપન્ન ધર્મનિરપેક્ષ અખંડતિત સમાજવાદી સંપુર્ણ પ્રભુત્વ સંપન્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP