Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ ક્રમે છે ? ઈસબગુલ એરંડો તમાકુ વરિયાળી ઈસબગુલ એરંડો તમાકુ વરિયાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં અમદાવાદ મહાનગરપાલિકાનો લોગો (logo)માં નીચેનામાંના કયા શબ્દો લખાયેલા છે ? ઉદ્યોગ સ્વાશ્રય સેવા ઉધમે પરિશ્રમી અહનિર્ષ સેવામહે નિધ્યમ ધ્યાનં સેવા કરોતિ ઉદ્યોગ સ્વાશ્રય સેવા ઉધમે પરિશ્રમી અહનિર્ષ સેવામહે નિધ્યમ ધ્યાનં સેવા કરોતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મોગલ બાદશાહ અકબરના સમયમાં નીચેનામાંથી કોણે ગુજરાતની મુલાકાત લઈ નવી મહેસૂલ પધ્ધતિ અમલમાં મૂકી હતી ? બીરબલ તાનસેન અબુલ ફઝલ ટોડરમલ બીરબલ તાનસેન અબુલ ફઝલ ટોડરમલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બી.સી.જી. ની રસી ક્યા રોગ સામે રક્ષણ આપે છે ? ક્ષય ટાઈફોઈડ ઓરી પોલીયો ક્ષય ટાઈફોઈડ ઓરી પોલીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 આંખમાં કોની રચના બહિર્ગોળ લેન્સ જેવી છે ? કીકી પારદર્શકપટલ નેત્રપટલ નેત્રમણિ કીકી પારદર્શકપટલ નેત્રપટલ નેત્રમણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP