Gujarat Police Constable Practice MCQ Part - 2 આંખમાં કોની રચના બહિર્ગોળ લેન્સ જેવી છે ? નેત્રમણિ પારદર્શકપટલ કીકી નેત્રપટલ નેત્રમણિ પારદર્શકપટલ કીકી નેત્રપટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ટ્રેન A અને B ની લંબાઈ 5:3ના પ્રમાણમાં છે તથા તેમની ઝડપ 6:5ના પ્રમાણમાં છે, તો એક થાંભલો પસાર કરતા બંને ટ્રેનના સમયનો ગુણાત્તર શોધો. 21:45 22:18 25:33 25:18 21:45 22:18 25:33 25:18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 73મા બંધારણીય સુધારાથી દેશમા પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? આપેલ તમામ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ આપેલ તમામ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જો લીપ વર્ષ શુક્રવારે શરૂ થાય તો તે લીપ વર્ષ કયા વારે પુરૂ થશે? શુક્રવાર ગુરૂવાર બુધવાર શનિવાર શુક્રવાર ગુરૂવાર બુધવાર શનિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું કયું શિડ્યુલ સમર્પિત છે? શિડ્યુલ 2 અને 3 શિડ્યુલ 5 અને 6 શિડ્યુલ 3 અને 4 શિડ્યુલ 1 અને 2 શિડ્યુલ 2 અને 3 શિડ્યુલ 5 અને 6 શિડ્યુલ 3 અને 4 શિડ્યુલ 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભારતનાં‘માસ્ટર ઓફ રોસ્ટર’ કોને કહેવામાં આવે છે ? ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા દેશના વડાપ્રધાન દેશના રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા દેશના વડાપ્રધાન દેશના રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP