Gujarat Police Constable Practice MCQ Part - 2 મોગલ બાદશાહ અકબરના સમયમાં નીચેનામાંથી કોણે ગુજરાતની મુલાકાત લઈ નવી મહેસૂલ પધ્ધતિ અમલમાં મૂકી હતી ? અબુલ ફઝલ બીરબલ તાનસેન ટોડરમલ અબુલ ફઝલ બીરબલ તાનસેન ટોડરમલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતે કયો ક્રમ મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે ? પ્રથમ તૃતીય દ્વિતીય ચતુર્થ પ્રથમ તૃતીય દ્વિતીય ચતુર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 અન્વેષણ (Investigation) અંગે કયું વિધાન ખોટું છે? અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશે થાય છે અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશે થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કયારે થઈ હતી ? ઈ.સ.1873 ઈ.સ.1872 ઈ.સ.1871 ઈ.સ.1870 ઈ.સ.1873 ઈ.સ.1872 ઈ.સ.1871 ઈ.સ.1870 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી કયાં આવેલ છે ? દાંતીવાડા હજીરા કોડીનાર ધૂમલી દાંતીવાડા હજીરા કોડીનાર ધૂમલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી ક્યું જોડકુ બંધબેસતુ નથી ? ગુજરાતી સોનેટના પિતા-સુંદરમ્ ગરબીઓ ના કવિ - દયારામ કવિશિરોમણિ - પ્રેમાનંદ આદિ કવિ - નરસિંહ મહેતા ગુજરાતી સોનેટના પિતા-સુંદરમ્ ગરબીઓ ના કવિ - દયારામ કવિશિરોમણિ - પ્રેમાનંદ આદિ કવિ - નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP