Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય દંડ સંહિતા પ્રમાણે બળાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ? ન્યયાધીશના હુકમ પછી ભોગ બનનાર મહિલાની સહમતીથી પોલીસ કમિશનરની મંજૂરી મળ્યા પછી તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી ન્યયાધીશના હુકમ પછી ભોગ બનનાર મહિલાની સહમતીથી પોલીસ કમિશનરની મંજૂરી મળ્યા પછી તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાત સાહિત્ય પરિષદ વિશે ખોટું જોડકું શોધો. રણજિતરામ વાવાભાઈ મહેતાના પ્રયાસોથી સ્થપાઈ. ઈ.સ. 1911 માં સ્થાપના પરબ એ સંસ્થાનું પ્રકાશન છે. પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. રણજિતરામ વાવાભાઈ મહેતાના પ્રયાસોથી સ્થપાઈ. ઈ.સ. 1911 માં સ્થાપના પરબ એ સંસ્થાનું પ્રકાશન છે. પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ‘જિપ્સી’ તખલ્લુસ કોનું છે ? બરકતઅલી વિરાણી પ્રિયકાન્ત પરીખ ભોગીલાલ ગાંધી કિશનસિંહ ચાવડા બરકતઅલી વિરાણી પ્રિયકાન્ત પરીખ ભોગીલાલ ગાંધી કિશનસિંહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતમાં સર્જિકલ સ્ટ્રાઈકના બે વર્ષ પૂરા થવાના પ્રસંગે કયા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ? કીર્તિપર્વ શૌર્યપર્વ વીરતાપર્વ પરાક્રમપર્વ કીર્તિપર્વ શૌર્યપર્વ વીરતાપર્વ પરાક્રમપર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 'ગ્રાન્ડ ઓલ્ડમેન ઓફ ઈન્ડિયા’ તરીકે કોણ ઓળખાય છે ? સુરેન્દ્રનાથ સેન દાદાભાઈ નવરોજી રવિન્દ્રનાથ ટાગોર અવનીન્દ્રનાથ ટાગોર સુરેન્દ્રનાથ સેન દાદાભાઈ નવરોજી રવિન્દ્રનાથ ટાગોર અવનીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP