Gujarat Police Constable Practice MCQ Part - 3
જે કોઈ વ્યકિતને કોઇ સ્થળેથી જવાન બળજબરીથી ફરજ પાડે અથવા કોઇ પ્રકારે છેતરીને તેમ કરવા લલચાવે તો તે વ્યકિતનું ___ કર્યુ કહેવાય.

અપનયન
આપેલ પૈકી એક પણ નહીં
અપહરણ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
હિમાભાઈ ઈન્સ્ટિટ્યુટ લાઈબ્રેરી સ્થાપવામાં કોનો ફાળો મહત્વનો છે ?

ભોળાનાથ સારાભાઈ
મહિપતરામ રૂપરામ
બેચરદાસ ઝવેરી
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP