Gujarat Police Constable Practice MCQ Part - 3 પાવર પોઈન્ટની એક ફાઈલના પેજને શું કહે છે ? સ્લાઈડ સ્લાઈડ શો ડોકયુમેન્ટ પ્રેઝન્ટેશન સ્લાઈડ સ્લાઈડ શો ડોકયુમેન્ટ પ્રેઝન્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 1857ના વિપ્લવનું કયું એક કારણ ગુજરાતમાં ન હતું ? ઇનામ કમિશ્નર અને સર્વે ખાતાની કામગીરીને લીધે લોકોમાં અસંતોષ હતો. કચ્છના રણમાંથી અન્ય સ્થળોએ મોકલવામાં આવતું મીઠું લાલ બની ગયું હતું. બ્રિટિશ ગવર્નરે દેશી પંચાયત કોર્ટને બદલે બ્રિટિશ પધ્ધતિની કોર્ટ શરૂ કરી હતી. ગુજરાતમાં ચરબીયુક્ત કાસ્તુસો વાપરવાની શરૂઆત થઈ. ઇનામ કમિશ્નર અને સર્વે ખાતાની કામગીરીને લીધે લોકોમાં અસંતોષ હતો. કચ્છના રણમાંથી અન્ય સ્થળોએ મોકલવામાં આવતું મીઠું લાલ બની ગયું હતું. બ્રિટિશ ગવર્નરે દેશી પંચાયત કોર્ટને બદલે બ્રિટિશ પધ્ધતિની કોર્ટ શરૂ કરી હતી. ગુજરાતમાં ચરબીયુક્ત કાસ્તુસો વાપરવાની શરૂઆત થઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય દંડ સંહિતામાં ચોરીની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે ? 381 379 352 378 381 379 352 378 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 દહેજ અપમૃત્યુની ધારણા અંગેની જોગવાઇ શેમાં છે ? કલમ - 114 કલમ - 113 કલમ - 111 કલમ - 112 કલમ - 114 કલમ - 113 કલમ - 111 કલમ - 112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જ્યારે સંસદ શરૂ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમની અસર કેટલા સમય સુધી શરૂ રહેશે ? સંસદ સત્ર મળે ત્યારથી છ અઠવાડિયા સુધી 3 મહિના 15 દિવસ 1 મહિનો સંસદ સત્ર મળે ત્યારથી છ અઠવાડિયા સુધી 3 મહિના 15 દિવસ 1 મહિનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP